No matters, wherever you will go or how a lot you are rich… Your fatherland will constantly come across your mind and love to talk in your mother-tongue. even you love to share your expressions in mother-tongue. friendship Status in Gujarati, Motivational Status in Gujarati, Sad Status in Gujarati, True Love Status in Gujarati, Royal Attitude Status in Gujarati, Rajputana Attitude Status in Gujarati, Killer Status in Gujarati, Good Morning Gujarati Quotes, Gujarati Quotes, One Liner Gujarati Status, Two Liners Gujarati Status and Cute Gujarati Status are few top most search Gujarati Whatsapp Status Category by users. therefore, we have created collection of 1000+ Whatsapp Status with text and images which is update daily.
Keep visit, Keep Smiling and Keep sharing..
“ jya jya vase gujarati tya tya sadakal gujarat ”
Jay holmium Jalebi, Gathiya, Dhokala one Thepla..
Gujarati Status
નખરા તો સાધારણ છોકરીયું ના હોય સાહેબ, બાકી
સિંહણ ના તો કાયમ તોફાન જ હોય…
મને જરાય ફર્ક નથી પડતો કે લોકો મારા વિષે શું વ્ચારે છે,
મારી જીંદગી મારી મરજી થી ચાલે છે, કોઈ ના વિચારો થી નહી..
જો ભૂલ હોય તો સો વાર પણ નમી લેવું,
બાકી સામે ભલે ગમે તેવી ટોપ હોય, લડી લેવું…
દીકરી અને ગાય દોરે ત્યાં જાય,
પણ જો દાદાગીરી કરો તો સામી પણ થાય…
બધા પૂછે તારો જાણું કેવો છે ??
દેખાવે ભોળો પણ તોપ નો ગોળો છે….
આપડું રાખશો તો તમારું રહેશે,
બાકી ગમે તેવી હસતી હોય કઈ ફરક નહી પડે…
# લાગુ પડે એને વટ થી #
જરા ધીરે ચલ ઓ સમય, હજી ઘણાં લોકો ને
એમની ઓકાત દેખાડવાની છે મારે !!
કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે,
પણ કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે…
મારા શબ્દો એટલા ઊંડાણ થી વાંચ્યા ના કરો,
કોઈ શબ્દ યાદ રહી જશે તો મને ભૂલી નહી શકો…
જો તમે મારું Status અથવા મારું last Seen જોતા હોય તો,
તમે મારા Friend નથી પણ Fan છો… ! !
કિનારો ના મળે તો ભલે ના સહી, પણ
ડુબાડી બીજા ને ક્યારેય તરવું નથી મારે…
જે લોકો મને નફરત કરે છે એ ખુશીખુશી કરો…
કારણ કે હું બધા ને પ્રેમ ને કાબીલ નથી સમજતો…
Attitude ખાલી એને જ બતાવું છું જેને
“ તમીજ ” ની ભાષા સમજાતી નથી…
બધા કહે છે તું બહું Attitude બતાવે છે, મેં પણ કહી દીધું…
મારા કાનુડા ની રાધા છું, Attitude તો હોય જ ને…
પ્રેમ તો સિંહણ જેવી ને જ કરાય,
બાકી વાંદરિયું નું નકી ના કેવાય….
ગમે ત્યારે ગુલાટી મારે…
જરાક માથાભારે પણ થવું પડે સાહેબ,
બાકી આ દુનિયા માથે ચડી ને નાચે એવી છે…
અરે આ દુનિયા પણ અજીબ છે સાહેબ,
જલસા અમે કરીએ અને તકલીફ લોકો ને થાય…
જે Respect કરવા લાયક હોઈ એની જ હું Respect કરું છું….
લોકો ભલે તેને Ego કહેતા હોય, હું તો એને Self-Respect કહું છું…
તકલીફ હોય તો સામે થી કેજો વાલા…
જો પાચલ થી ઘા કર્યા તો
તકલીફ ડબલ થાય જશે
વાત કરવા માં થોડી વિનમ્રતા રાખવી,
બાકી બત્રીસી હાથ માં આવતા વાર નહી લાગે…
ખુમારી પાણી માં હોત તો ફિલ્ટર કરીને કાઢી નાખત,
પણ વાત તો લોહી માં છે હો વાલા એટલે
# નય જ નીકળે #
દિલ તો આશીકો પાસે હોય છે,
અમે તો સિંહણ છીએ, જીગર રાખીએ છીએ…
અમારા થી નારાજ વિચારી ને થાજો,
કેમ કે, હવે મનાવવાનું અમે મૂકી દીધું છે…
સ્વમાની માનસ છું સાહેબ,
સંઘર્ષ કરતા આવડશે પણ,
સહન કરતા નહી ! ! !
નફરત પણ કરીએ છીએ, પ્રેમ પણ કરીએ છીએ….
# બેટા, દોસ્તી દિલ થી અને દુશ્મની શોખ થી કરીએ છીએ…
ગજબ ની ટેવ છે મારી,
પ્રેમ હોય કે નફરત….
દિલ થી કરીએ છીએ…
દુનિયા ભલે વિરોધ માં ઉભી હોય,
હું તો આજે પણ જીંદગી મારી મરજી મુજબ જીવું છું… .
દીકરી છું તો શું થયું ? ? ?
જીવશે તો વટ થી જ… .
દિલ “ નરમ ” પણ મગજ સખત “ ગરમ ” છે,
બાકી બધી ઉપરવાલા ની “ રહમ ” છે… .
Attitude તો અમારો પણ જોરદાર છે,
જેને એકવાર ભુલાવી દીધા એટલે ભુલાવી દીધા, પછી
એક જ શબ્દ યાદ રાખું છું….
“ તું કોણ ? ? “
મારી મરજી…
જે ઈચ્છા થશે એ જ કરીશ… .
દુનિયા ભલે ઉંધી સીધી થાય જાય, પણ અમે ક્યારેય વાંક વગર
નમ્યા નથી અને નમશું પણ નઈ…
અમારા Location ના હોઈ વાલા…
અમે તો નસીબ હોઈ એને જ જોવા મળીયે… .
દેખાવ છું એટલી સીધી પણ નથી…
તમે સમજો છો એટલી ખરાબ પણ નથી…
આ તો સિંહણ ની Entry છે, જેવીતેવી થોડી હોય…
કાયદેસર ના # ભડાકા # થાય….
ધમકી તો ખાલી લુખ્ખા આપે,
અહી તો સીધું ફાયરિંગ થાય….
ગેમ મોબાઈલ માં રમાય, બેટા અમારી હારે રેવા દેજે…
નહિતર જીંદગી ગોટાળે ચડી જશે
સિંહણ જોડે મસ્તી અને અમારી જોડે દોસ્તી કરવી એ રમત વાત નથી હો વાલા,
એના માટે # જીગર જોઈએ # જીગર હો વાલા….
Dear સંસ્કાર,
જો તું ના હોત તો હું બધા ને એમની જ ભાષા માં જવાબ આપત
સળી કરવા વાળા ધ્યાન રાખજો, સમય ખરાબ છે એટલે શાંત બેઠી છું…
સમય આવશે ત્યારે બરાબર દર્શન કરાવીશ…
ક્યુટ તો સસલા જ હોઈ સાહેબ…
આતો સિંહણ ની જાત ## ખૂંખાર ## જ હોઈ…
આપણું Status જોઇને કોઈ એવું ના સમજતા કે આ Queen ગમ માં છે…
એ તો સારું લાગે એટલે મુકું છું બાકી આપડે તો 24 કલાક મોજેમોજ જ હોય….
વટે ચડવામાં ને વેર લેવા માં ધ્યાન રાખવું વાલા, બાકી આ સિંહણ એકલી જ ફરતી હોઈ છે. જે થાય તે ઉખાડી લેવું
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે
નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..
💘🌼🌿 RADHE KRISHNA 🌼🌿🌷
મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ સાહેબ
*એક કશું માંગતો નથી,.*
એક બધું જ આપીને જણાવતો નથી.,.!!
કડવા વેણ મોઢે કહે,
હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ,
ઈ સાચા મિત્ર શામળા
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે,
જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે…..
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં
દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.
તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…
મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો ” હું ” ગરીબ પણ નથી…!!!
મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને
માની લઉં છું કે હું નસીબદાર છું.
દુશ્મન બની લડી લેજો,
પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો..
દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે….
જીવન માં મિત્રો રાખવા જરૂરી છે, નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે..
દોસ્તી એટલે….જયારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે…
પૈસા તો છે, મોજ મસ્તી પણ છે, ઈજ્જત પણ છે
પણ યાર તારા વગર મઝા જ નથી આવતી….
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં ..
અમારી ભૂલો ને માફ કરતા રહેજો, જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો..
સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી, એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી..
મદિરા નો પ્યાલો મેં ક્યારેય ભર્યો નથી
કારણ કે
નશો તમારા જેવા મિત્રોને મલ્યા પછી કદી ઊતર્યો નથી..
💘🌼🌿 RADHE KRISHNA 🌼🌿🌷
મિત્રતા હોય તો *સુદામા-કૃષ્ણ* જેવી હોવી જોઈએ સાહેબ
*એક કશું માંગતો નથી,.*
એક બધું જ આપીને જણાવતો નથી.,.!!
કડવા વેણ મોઢે કહે,
હૈયામા કાયમ હેત,
એના મેલા ન હોય પેટ,
ઈ સાચા મિત્ર શામળા
કહે છે લોકો મને કે તારો જમાનો છે,
પણ એમને ક્યાં ખબર છે કે મારે મિત્રોનો ખજાનો છે !!
મિત્ર એટલે…ભલે પાનના ગલ્લે ખિસ્સામાંથી પૈસા ના કાઢે,
પણ સમય આવે એટલે જાન કાઢીને આપી દે હો વાલા !!
જ્યાં સાત પેઢી સુધીની કોઈ ઓળખાણ ના હોય,
છતાંય ભાઈ જેવો સંબંધ હોય એનું નામ ભાઈબંધ !!
દોસ્તીની કંઇ વ્યાખ્યા હોતી હશે સાહેબ,
હાથ ફેલાવીએ અને હૈયું આપી દે એનું નામ મિત્ર.
દુશ્મન બની લડી લેજો,
પણ દોસ્ત બની વિશ્વાસઘાત ના કરશો..
પ્રેમના સંબંધો કરતા,
દોસ્તીના સંબંધો વધારે મીઠા હોય
દોસ્તીનો સંબંધ પ્રેમથી પણ મોટો છે,
કારણ કે દોસ્ત ક્યારેય બેવફા નથી હોતો !!
જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્ત રાખો,
કારણ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો ક્યારેય સાથ નહીં છોડે.
ખુશી શોધું તો દુઃખ જ મળે છે, આ દુઃખ જીવન માં બધે જ મળે છે,
જે જીવનના બધા દુઃખ વહેચી લે, એવા મિત્રો ખુબ જ ઓછા મળે છે…..
તારી બધી ફરિયાદોનો હિસાબ તૈયાર રાખ્યો હતો મેં
દોસ્ત તે ગળે મળીને બધું ગણિત બગડી નાખ્યું.
તાળું તોડી કોઈ લૂંટે,
એટલી તો જિંદગી અમીર પણ નથી…
મૈત્રી ભાવો કદી ખૂટે,
એટલો ” હું ” ગરીબ પણ નથી…!!!
મને એટલી ક્યાં નવરાશ છે કે
હું નસીબનું લખેલું જોઉં,
બસ મારા મિત્રોનું સ્મિત જોઇને
માની લઉં છું કે હું નસીબદાર છું.
સબંધ ક્યારેય મીઠા અવાજ અને રૂપાળા ચહેરા થી ટકતો નથી, એ તો તકે છે સુંદર હૃદય અને ક્યારેય ના તૂટે એવા વિસ્વાસ થી..
દોસ્તી કોઈ ખાસ લોકો જોડે થતી નથી, પણ જેમની સાથે થાય છે એ લોકો જીવનમાં ખાસ બની જાય છે….
જીવન માં મિત્રો રાખવા જરૂરી છે, નહિ તો દીલ ની વાત D.P અને સ્ટેટસ બદલાવી બદલાવીને કહેવી પડે..
દોસ્તી એટલે….જયારે મારો દોસ્ત આવીને મને ભેટી ને કહે…
પૈસા તો છે, મોજ મસ્તી પણ છે, ઈજ્જત પણ છે
પણ યાર તારા વગર મઝા જ નથી આવતી….
ના આવે કદી તને દુઃખ તેવો હું યાર બની જાઉં,
તારી આંખમાં આવે આંસુ તો લુછવા રૂમાલ બની જાઉં ..
અમારી ભૂલો ને માફ કરતા રહેજો, જીંદગી માં દોસ્તો ની કમી પૂરી કરતા રહેજો,
કદાચ હું ના ચાલી શકું તમારી સાથે, તો તમે ડગલે ને પગલે સાથ આપતા રહેજો..
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા, કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય…
દોસ્ત તારી દોસ્તી માટે દુનિયા છોડી દઈશ, તારી તરફ આવશે આંધી તો તેની દિશા બદલાઈ દઈશ,
પણ જો તે છોડ્યો મારો સાથ તો તારા હાડકાં તોડી દઈશ..
એક ગુલાબ નું ફૂલ મારો બગીચો હોઈ શકે, પરંતુ મારો એક એકલો મિત્ર તો મારી દુનિયા છે…
લોકો કહે છે કે આ જમીન પર કોઈને ભગવાન નથી મળતો,
કદાચ એમને આ જમીન પર તારા જેવો મિત્ર ની મળ્યો હોય….
સમુદ્ર ને જોવા કિનારા ની જરૂર પડે છે, દિવસને જોવા માટે રાત ની જરૂર પડે છે,
દોસ્તી કરવા માટે ડીલ ની નહિ, પણ બે આત્મા વચ્ચે ના વિસ્વાસ ની જરૂર પડે છે…
ગઝલ ની જરૂર મહેફિલ માં પડે છે, પ્રેમ ની જરૂર દીલ માં પડે છે ,
મિત્રોની વગર અધુરી છે જીંદગી, કેમ કે મિત્રો ની જરૂર દરેક પળ માં પડે છે…
આપનો ખરો મિત્ર તો એ છે, જે એલાર્મ ની જેમ ખરા સમયે રણકીને આપણને ચેતવી દે…
મિત્રો ને ક્યારેય દોલત ની નાઝારથી ના જોતા, કેમ કે આ દુનિયા માં વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોય છે…
દુશ્મન ને હજાર મોકા અપાય કે એ દોસ્ત બની જાય, પરંતુ,
દોસ્ત ને ક્યારેય એવો મોકો ના અપાય કે એ તમારો દુશ્મન બની જાય…
રફતાર આ જિંદગીની એવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય,
પણ કોઈ દોસ્ત પાછળ નહિ છુટે…
નથી પૈસા કે નથી ડોલર, પણ તારા જેવા મિત્ર ના પ્રતાપે ઉંચો છે કોલર…
બાળપણ માં કોઈ પણ મિત્રો પાસે ઘડિયાળ નોતી પણ સમય બધા પાસે હતો,
અને અત્યારે ઘડીયાળ બધા પાસે છે પણ સમય કોઈની પાસે નથી…
યાદ કરું છું કે નહિ એનો વિવાદ રહેવા દે દોસ્ત, જરૂર પડે તો ખાલી યાદ કરજે…
તારો ભરોસો ખોટો નહિ પાડવા દઉં..
મિત્રતા ગુંદરપટ્ટી જેવી છે, એક વાર થુંક લગાડીને ચોટાડી નાખો,
પછી કાગળ ફાટી જશે પણ ગુંદરપટ્ટી નહિ ઉખડે…..
સાચો મિત્ર નો મતલબ..
જયારે એક મિત્ર તેનો છેલ્લો શ્વાસ લેતો હોય,
અને ત્યારે બીજો મિત્ર તેની આંખ માં આંસુ લઇ આવે અને કહે…
ચલ ઉઠ દોસ્ત આજે છેલ્લી વાર “મૌત” નો ક્લાસ બંક કરીએ…
જીંદગી માતા અને પિતા ની ભેટ છે, ભણતર શિક્ષક ની ભેટ છે,
સ્મિત દોસ્તીની ભેટ છે, પણ તારી સાથે દોસ્તી એતો ઈશ્વર ની ભેટ છે…
મિત્રતા કાંચ જેવી હોય છે, એક વાર તૂટી જાય તો મુશ્કેલી થી જોડાય છે….
મિત્રતા એ નથી કે કેટલી લાંબી ચાલે, પરંતુ મિત્રતા એ છે કે ક્યારે પણ તમને એકલા નથી છોડતી….
જીવન માં એક મિત્ર કૃષ્ણ જેવો હોવો જોઈએ જે તમારા માટે યુદ્ધ ન લડે પણ સાચું માર્ગદર્શન તો જરૂર આપે.
ફૂલ પણ ખીલી ઉઠે છે જોઇને તારી મિત્રતા, જીંદગી જીવવા માટે ઓછી લાગે છે જોઇને તારી મિત્રતા….
તારી મૈત્રી માં કઈ સર લાગે છે, કોઈ પોતાનું હોય એવો અણસાર લાગે છે,
જીંદગી ની કડવાશ માં થઇ એક મિત્રતા મધુર, બાકી તો આવી મિત્રતા થવામાં પણ વાર લાગે છે….
આ દુનિયા માં બધું જ મળે છે, પણ મળતી નથી દોસ્તી,
દોસ્તી નું નામ જીંદગી, અને જીંદગી નું નામ દોસ્તી..
જે માણસ એક સાચો મિત્ર નથી બની સકતો, એ ભલે સફળ હોય પણ એનું જીવન નિષ્ફળ જ છે….
એ દોસ્ત મને તારી દોસ્તી પર ગર્વ છે, દરેક પલ તને યાદ કરું છુ,
મને ખબર નથી, પણ ઘરવાળા કહે છે કે હું ઉંગ માં પણ તારી સાથે વાત કરું છુ…
દુનિયામાં કોઈ પણ વ્યક્તિ અજનબી નથી, અને જો છે તો એ માત્ર મિત્રો,
જેને તમે હજુ સુધી મળ્યા નથી..
કોઈ શક નથી ઍમા કે થોડી વાટ જોઈ મે,પણ ઍ વાટ મા દુનિયા સૌથી સારો મિત્ર મળ્યો મને, હવે તો નથી તમન્ના કોઇ જન્નત ની કેમકે તારી દોસ્તીમા ઍ પ્યાર મળ્યો મને!!!
જે તૂ ઈચ્છે ઍ તરુ થાય, તારી રાત રૉશન અને સવાર ખૂબસૂરત થાય, આમજ ચાલ્યા કરે આપણી દોસ્તીનો સિલસિલો, અને સફળતાની દરેક મંજિલ પર મારો મિત્ર હોઈ!
મિત્રો ને ક્યારેય દોલત ની નજરથી ના જોતા, કેમ આ દુનિયા મા વફા કરવા વાળા મિત્રો ગરીબ જ હોઈ છે!!!!!
લોકો કહે છેકે આ જમીન પર કોઈને ખુદા નથી મળતો, કદાચ ઍમને આ જમીન પર તારા જેવો મિત્ર નહી મળ્યો હોઈ!!!!!
રફતાર તો આ જિંદગી ની ઍવી બનાવી છે, કે દુશ્મન ભલે આગળ નીકળી જાય, પણ કોઈ મિત્ર પાછળ નહી છૂટે!!!!!
આ જગત માં એવા પણ મિત્રો આવી જાય છે, જે વચન આપતા નથી પણ નિભાવી જાય છે…
ગુસ્સે થયા જો લોકો તો પત્થર સુધી ગયા, પણ દોસ્તો ના હાથ તો ખંજર સુધી ગયા,
દોસ્ત અમારે તો નિભાવવી હતી દોસ્તી, ને એટલે તો દુશ્મનો ના ઘર સુધી ગયા…
ખોટુ બોલીને મિત્રો બનાવવા કરતા સાચુ બોલીને દુશ્મન બનાવવા વધારે સારા છે.!!!!
બાળપણ મા મારા કોઈપણ મિત્રો પાસે ઘડિયાળ નોતિ પણ સમય બધા પાસે હતો, અને આજે ઘડિયાળ બધા પાસે છે પણ સમય કોઈ પાસે નથી.!!!!
હે ખુદા તારી અદાલતમા મારી જમાનત રાખજે, હૂ રહુ ના રહુ, પણ મારા મિત્રો ની સલામત રાખજે
પ્રેમ ની કમી ને. ઓળખીઍ અમે, દુનિયા ના બધા દુખો પણ જાણીયે છીઍ, તમારી જેવા મિત્રો નો સાથ છે, ઍટલા માટે તો આજે હસતા હસતા જીવિયે છીયે અમે!!!!
મને તલાશ છે કોઈ ઍક વ્યક્તિ ની, કે જે ઍ સમયે મારી આંખોમા દર્દ જોઈ લે કે જ્યારે આખી દુનિયા મને કેતી હોઈ કે યાર તૂ ખુબજ હસે છે!!!
ઍક સાચો મિત્ર, હજારો રિશ્તેદારો થી પણ સારો હોઈ છે!!!
મિત્રતા કોઈ ખાસ લોકો જોડે નથી થતી, પણ જેમની સાથે પણ થાય છે ઈ લોકોજ જીવનમા ખાસ બની જાય છે!!
ખરાબ સમયમા પણ ઍક સારો ગુણ હોઈ છે, જ્યારે પણ ઍ આવે છેંને ફાલતુ મિત્રોને દૂર કરીને જાય છે.!!!
મારી જોડણી માં ભૂલ હશે,
લાગણી માં નહીં.
ટેરવાં ટચ સ્ક્રીન પર બોલકાં થયા ને,
ત્યાર થી જ સુંવાળા સ્પર્શે મૌન ધારણ કર્યું !
આ જિંદગી પણ Android System જેવી થઇ ગઇ છે,
જરા સમજણમા આવે કે નવું વર્ઝન આવી જાય.
કેટલાક સંબંધોના નામ નથી હોતા,
જયારે કેટલાક સંબંધો નામના જ હોય છે.
આજે કબાટ માંથી દસ પૈસા નો જુનો સિક્કો મળ્યો,
જાણે ખોવાયલા બાળપણ નો એક હિસ્સો મળ્યો.
સમય ભલે દેખાતો નથી,
પણ ઘણુંબધું દેખાડી જાય.
મોબાઈલ ની ગૈલરી અને દિલ એટલુ સાફ રાખવુ કે,
કોઈ ભુલ થી પણ ખોલી ને જુવે તો શરમાવવુ ના પડે.
પોતાનુ સંપૂર્ણ જીવન આપીને
“પાણી” વૃક્ષ ને ઉછેર છે,
તેથી જ તે લાકડાને
પોતાની અંદર કદી ડુબાડતુ નથી……
છે ને”ખાનદાની”…
હું બચાવતો રહ્યો મારાં ઘરને
ઉધઈઓથી,
અને
કેટલાંક ખુરશીઓના કીડાઓ મારાં
આખાં દેશને ખાઈ ગયા.
હસતા ચહેરાઓનો અર્થ એ નથી કે એમાં
દુઃખની ગેરહાજરી છે,
પણ એનો અર્થ એ છે કે એમનામાં
પરિસ્થિતિને સંભાળવાની ક્ષમતા છે.
રાખો ભરોસો તમે ખુદ પર
સાને શોધો છો ફરિશ્તાઓ …? પક્ષી પાસે ક્યાં હોય છે નકશાઓ
તોય શોધી લે છે ને રસ્તાઓ..
અજીબ કલ્ચર છે આ દેશનું, સાહેબ….. અહીં માણસ ખોવાયો છે ને લોકો *Pokemon* ગોતે છે….
ભૂખ તો લાગણીઓને પણ લાગે છે સાહેબ…
બસ,
સબંધો સ્વાદિષ્ટ હોવા જોઈએ.
સપના સાચા કરવા માટે ખરા સમયે જાગી જવું જરૂરી છે
ઈશ્વર ની ઈચ્છા વિના પાંદડું પણ હલતું નથી,
અને આપણે આખા ઝાડ હલાવાના પ્રયત્નો છોડતા નથી.
ખરેખર ભવિષ્ય હોતું જ નથી,
આપણે તેનું નિર્માણ કરવું પડે છે.
દરેક સંબંધ કોઈ ને કોઈ દરવાજા ખોલી જાય છે,
કાં તો હૃદય ના, કાં તો આંખો ના.
આપઘાત કરવો એ ઈન્ટરવલમાં ફિલ્મ
છોડી જવા જેવું છે
સાહેબ એ મુર્ખામી છે,
શક્ય છે કે ઈન્ટરવલ પછીની ફિલ્મ રસપ્રદ
પણ નીકળે.
લોકો કહે છે કે
ખર્ચ કરતા પહેલા કમાઇ જાણો,
પરંતુ અનુભવ કહે છે,
ખર્ચ કરવા જેટલું કમાઓ ત્યાં જિંદગી
ખર્ચાઇ જાય છે.
જીવનમા કયારેક ખરાબ દિવસ નો
અનુભવ થાય ને સાહેબ, તો એટલો
જુસ્સો જરુર રાખજો કે દિવસ ખરાબ હતો
જિંદગી નહિ.
જ્યારે ઇશ્વર ની તમારા પર કૃપા વરસતી હોય,
ત્યારે,કોઈ નુ ધ્યાન રાખજો.
કોઈ ને ધ્યાનમાં ના રાખતા.!
એ જિંદગી જરાક હસને
સેલ્ફી લેવી છે તારી સાથે.
જ્યારથી “પરીક્ષાની જિંદગી” પૂરી થઇ છે,
ત્યારથી “જિંદગીની પરીક્ષાઓ” શરુ થઇ છે.
થાકી ને બેઠો છું હારી ને નહીં,
બાજી ગઈ છે જિંદગી નહીં
એક તારીખ બદલાશે ખાલી આજે,
જીંદગી તો તારે જાતે બદલવી પડશે.
તમારા બાળકને તમારો ધર્મ જરૂર શીખવાડો
પણ કોઈના ધર્મનો વિરોધ કરતા નહિ.
જ્ઞાતિ જન્મથી મળે છે,પણ સંસ્કાર તો ધર્મ થી જ મળે છે.
પ્રમાણિકતા અત્યંત કીમતી ભેટ છે, ચીલા ચાલુ વ્યક્તિ પાસેથી તેની આશા રાખશો નહિ..
સફળતા તમારો પરિચય દુનિયા સાથે કરાવે છે….
અને નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે….
શેરડીમાં જ્યાં ગાંઠ હોય છે, ત્યાં રસ નથી હોતો…
અને જ્યાં રસ હોય ત્યાં ગાંઠ નથી હોતી,
જીવનના સબંધોનું પણ આવું જ છે.
જ્યાં સુધી જીવ પોતાના આત્માને શુદ્ધ નથી કરતો ત્યાં સુધી
જ્ઞાન મેળવવા છતાં અજ્ઞાની રહે છે….
કોઈપણ સબંધોમાં આપવા કરતા લઇ લેવાની અપેક્ષાઓ વધે એટલે, અધોગતિ શરુ થાય..
બધું જ સમજવાની જીંદગીમાં કોશિશ ન કરશો…
કેમ કે, કેટલીક વાતો સમજવા માટે નથી હોતી…
પણ સ્વીકારી લેવાની હોય છે…
દરેક ઘર નું સરનામું તો હોય પણ,
ગમતા સરનામે ઘર બની જાય,એ જીવન છે!!
સૌદર્ય નો આદર્શ સાદગી અને શાંતિ છે…
સૌદર્ય શોભે છે શીલથી, અને ચારિત્ર્ય શોભે છે સંયમથી….
ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો,
તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે…
જો રસ્તો સુંદર હોય તો લક્ષ્ય ની ચિંતા કરવી નહિ,
અને જો લક્ષ્ય સુંદર હોય તો રસ્તાની ચિંતા કરવી નહિ…
બીજા સાથે એવી જ ઉદારતા રાખો, જેવી ઈશ્વરે તમારી સાથે રાખી છે..
ગૃહસ્થ એક તપોવન છે, જેમાં સંયમ, સેવા અને સહિષ્ણુતા ની સાધના કરવી પડે..
અનુભવ જ્ઞાન નો પિતા છે અને યાદશક્તિ તેની માતા..
કણ અને ક્ષણ ની જેને કિંમત છે તેને મણ જેટલું સુખ મળે છે…
વ્યક્તિમાં સુંદરતાની ખોટ હોય તો સારા સ્વભાવ થી પૂરી શકાય છે,
પણ સારા સ્વભાવ ની ખોટ કદી સુંદરતાથી પૂરી શકાતી નથી…
અંધારું જ જ્યાં આપણું હોય ત્યાં
પારકાનું અજવાળું કામ ના આવે…
પ્રસિદ્ધિ એ આપણા વીરતાપૂર્વક કરેલા કાર્યોની સોડમ છે…
કહેતા નહિ પ્રભુ ને, કે સમસ્યા વિકટ છે…..
કહી દો સમસ્યાને, કે પ્રભુ મારી નિકટ છે…
જીવનનો અર્થ છે “સમય”
જેઓ જીવનથી પ્રેમ કરતા હોય,
તેઓ આળસમાં સમય ન વિતાવે….
જીવન આઈસ્ક્રીમ જેવું છે,
પીગળે એ પહેલા તેની પુરેપુરી મજા માણી લો…
જીંદગી એ કાર્ડીઓગ્રામ જેવી છે,
એ ક્યારેય પણ સીધી લીટી માં નથી ચાલતી..
વાણીથી માણસનું ચારિત્ર્ય, સંસ્કાર અને ઘડતર જાણી શકાય છે..
હળવાશ થી કહેશો તો કોઈની જોડે કડવાશ નહિ થાય.
મહાન બનવા માટે પોતાના મગજ પર કાબુ જરૂરી છે…
નસીબ હંમેશા સાહસી લોકોની જ સહાય કરે છે..
શિખામણ માંથી રસ્તા મળતા હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે..
અહંમ તો બધાને હોય છે, પરંતુ નમે એજ છે સબંધોનું સાચું મહત્વ…
નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્રતા રાખજો..
વિચાર કેટલો આવે એ મહત્વનું નથી, પણ વિચાર કેવો આવે છે એ મહત્વનું હોય છે…
આ દુનિયા માં ભગવાન ને યાદ કરવા વાળા કરતા, સારા કર્મ કરવા વાળા વધારે સુખી છે..
ક્ષમા યશ છે…ક્ષમા ધર્મ છે, ક્ષમા થી જ આ સંસારનું અસ્તિત્વ છે…
પારકાની સીડી ના બનો તો, ચાલનારના માર્ગમાં અડચણ રૂપ તો ના જ બનશો….
આશા અને ભય એકબીજા સાથે જોડાયેલા છે,
ભય વિનાની કોઈ આશા નથી અને આશા વિનાનો કોઈ ભય નથી..
કોઈને ખરાબ ચીતરવા નહિ, એમાં કલર તો આપનો વપરાય છે…
વધુ પડતી અપેક્ષા ના રાખો, કેમ કે એ વધુ દુઃખી કરે છે…
ભૂલોથી અનુભવ વધે અને અનુભવ વધવાથી ભૂલો ઘટે…
રૂપ કે કુળ ગૌરવ વધારતા નથી, કર્મ જ માણસ નું સાચું ગૌરવ છે…
સદગુણ વગર નું સૌન્દર્ય અભિશાપ છે..
ઊંઘ આવે તો સુઈ જાઓ, પરંતુ જાગીને એક પણ ક્ષણ નકામી વેડફશો નહિ…
જો મહેનત કાર્ય પછી પણ સપના પુરા નાં થાય તો રસ્તો બદલો પણ સિધ્ધાંત નહિ..
વૃક્ષ પણ હંમેશા પાંદડા બદલે છે મૂળ નહિ…
પવિત્ર વિચારનું સદા મનન કરવું જોઈએ અને હલકા સંસ્કારોને દૂર કરવા મથવું જોઈએ..
વિચાર અને માન્યતાઓથી જયારે મન મુક્ત થાય પછી તે સક્રિય બને છે…
તમે બાળક જેવા થાઓ પણ, તેઓને તમારા જેવું કરાવવા ફોફા મારશો નહિ…
વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે,
જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ…
સફળતા માટે આ ૩ સાથે રાખો
(1) મગજમાં બરફ
(2) જીભમાં ખાંડ
(3) હૃદયમાં પ્રેમ
*આંસુ* પાડશો તો *દયા મળશે*..
પણ, *પરસેવો* પાડસો તો *પરિણામ મળશે*…
*સમય* પણ *ગજબનો ઇતિહાસ* ધરાવે છે….
*કોઇનો પસાર થતો નથી*…
તો, *કોઇ પાસે હોતો નથી*…
ગભરાયા વગર *સંઘર્ષ* કરતા રહો કેમકે *સંઘર્ષ દરમિયાન જ માણસ એકલો* હોય છે, *સફળતા* મળ્યા પછી *આખી દુનિયા તેની સાથે* હોય છે.
તમારી પીઠ પાછળ તમારા વિશે ખરાબ બોલનારને ગણકારો જ નહીં,
કારણ કે તેઓ ત્યાં જ છે જયાં તેમને હોવું જોઇએ,
‘તમારી પાછળ’🤓😎
વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે.
સમુદ્ર બની ને શું ફાયદો ..
બનવું હોય તો નાનું તળાવ બનો .
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને..
સપના ભલે સુકા હોય, પાણી તો રોજ તાજું છાંટવાનું…..
ગજબ નજારો છે સાહેબ આ દુનીયાનો
બધુ ‘ભેગુ’ કરે છે…
ફક્ત ‘ખાલી’ હાથ જવા માટે*
એક અક્ષર📝 લખવા માટે
જો કાગળ📃 અને કલમ🖊️ વચ્ચે
પણ સંધર્ષ થતો હોય,
તો… વ્હાલા આ તો “જીવન” છે.
“જીદગી’ નું દરેક ડગલું પુરી
‘તૈયારી’અને,’આત્મવિશ્વાસ’સાથે ભરો
કારણકે જયાં આપણી હાજરી નથી હોતી,
ત્યાં આપણાં ગુણ-અવગુણ ની હાજરી અવશ્ય હોય છે..!!
*માન વગરની*
*હાજરી કરતાં,*
*યાદ આવે એવી*
*ગેરહાજરી વઘુ સારી.*
વ્યક્તિ શું છે એ મહત્વ નું નથી પણ
એ વ્યક્તિમાં શું છે એ બહુ મહત્વ નું છે.
છેતરીને સંત બનવું તેના કરતા…
છેતરાઈને માણસ બનવું અઘરૂ છે!
*ઝુમતાં* નહી આવડે તો ચાલશે ,
પણ….
*ઝઝુમ્યાં* વગર તો છુટકોજ નથી
“હૃદય મૂકીને ચહેરાની દિવાની થઈ છે આ દુનિયા🌎”
હવે સમજાયું …..
આ સેલ્ફી વાળા ફોન📱 કેમ આટલા મોંઘા આવે છે.
👉જીંદગીમાં જે ⛰️પર્વત ઉપાડીને 🚶ચાલી રહ્યા છો ને….
⛹️એ ઉપાડવાના નહોતા..🏃માત્ર ઓળંગવાના હતા..!!
*વરસાદના છાંટા🌨️ શીખવે છે કે*
*જિંદગીની સૌથી અદભુત ક્ષણો*
*પકડી👊 શકાતી નથી*
✨*ફક્ત માણી શકાય છે*✨
*જીંદગી* ના દીવસો *વધારવા* છે….?
તો, *વિચારો ના કલાકો ઘટાડી નાખો..*
“ભાવ ખાવાનો” સ્વભાવ રાખવા કરતા
“ભાવ ભરેલો સ્વભાવ” રાખતા શીખો,
ખૂબ ખુશ રહેશો.
*કોઈ વ્યક્તિને હરાવી ને નીચું પાડવું*
*એ સફળતા નથી.*
*પણ કોઈ વ્યક્તિને સમ્માન આપી ને*
*જીતી લેવી એ જ સાચી સફળતા છે…!!!*
🤝લોકો તમારા સંબંધો 😡તોડવાની
કોશીશ ☝️એકવાર જરૂર કરશે..
🤠પણ..સાહેબ..👂બીજા નું સાંભળી ને
💁કોઈ કિંમતી માણસ ને🙆ખોઈ ના દેતા
*માન હોય ત્યાં પગ મુકજો સાહેબ*
*અભિમાન તો અહીંયા દરેક ને છે.*
*હારવું જ પડે તો એ રીતે હારો સાહેબ*
*કે જીતનાર ને જીવનભર અફસોસ રહી જાય.*
દિલ દરિયા જેવડું રાખજો,
નદીઓ સામેથી મળવા આવશે
*ભૂલ દરેકથી થાય* પણ એને *સુધારવાની હોય,*
*ગીનીસ બુક* માં *નોંધાવવાની ના હોય !!*
કોઈ *સારી વ્યક્તિથી* કાંઈ *ભૂલ થાય* તો *સહન* કરી લેજો…
કારણ કે, *મોતી* જો *કચરામાં પડી જાય* તો પણ એ *કિંમતી જ રહે* છે….!!!🙏🏻
કોઇને આપી શકાય તેવી *શ્રેષ્ઠ ભેટ* છે…
*તેમની જરૂરિયાત* પર *આપણી હાજરી.
ભૂલો સુધારી રિહર્સલ કરીએ ત્યાં
સ્કિપ્ટ બદલાઇ જાય એનું નામ જ જીંદગી…
તમે માળા બદલો, મંદિર બદલો કે ભગવાન બદલો….
પણ સારા પરિણામ માટે એક વાર તમારા વિચાર બદલો….
*જો તમારા મીઠા બે શબ્દથી….*
*કોઈને સો ગ્રામ લોહી ચડતું હોય તો
એ રક્તદાન બરાબર જ છે…*
*હસતાં રહો હસાવતાં રહો*
*પ્રોત્સાહન આપી ઉત્સાહ વધારતા રહો*
જો હારવાથી બીક લાગતી હોય,
તો જીતવાની ઇચ્છા ક્યારેય ના રાખતા
દુનિયાની કોઈ પણ વસ્તુ તમને ગમે તેટલી કીંમતી લાગે,
પણ ઈશ્વર તરફ થી મળેલ શાંતી, ઊંઘ અને
આનંદ જેટલી કીંમતી એકપણ વસ્તુ નથી.
સંન્યાસી ના ખાનગી સંસાર કરતા
સંસારી નો ખાનગી સંન્યાસ વધુ મૂલ્યવાન છે..
સંબંધમાં જ્યાં બુદ્ધિનું શાસન ચાલે છે ત્યાં સંબંધ હારે છે..
અને જ્યાં હૃદયનું શાસન ચાલે છે ત્યાં સંબંધ જીતે છે..!
મુશ્કિલ પરિસ્થિતિઓમાં સંઘર્ષ કરતી વખતે,
એક બહુમૂલ્ય સંપત્તિ વિકસિત થાય છે..
જેનું નામ છે આત્મબળ..!
જ્યાં સુધી *તમે ખુદ મેદાન છોડીને ના જાવ*,
ત્યાં સુધી *તમને કોઈ હરાવી ન શકે*
*માણસ* હંમેશા એ *વિચારે છે* કે *ભગવાન છે કે નહિ*….???
પણ, એ *કોઇ દિવસ નથી વિચારતો* કે *પોતે માણસ છે કે નહિ*….??
હંમેશા *યાદ રાખજો*
*ભુતકાળ* માં *આંટો મરાય…*
*રહેવાય નહીં…*
*શાંતિ ની ઈચ્છા* હોય તો….
પહેલા *ઈચ્છા ને શાંત* કરી દો..!!
દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો સાહેબ,
મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે.
*છે એક સરખી જ સામ્યતા*
*પતંગ અને જિંદગીની,*
*ઉંચાઈ પર હોય*
*ત્યાં સુધી જ વાહ વાહ થાય છે.*
📱સેલ્ફી નહીં પણ ક્યારેક કોઈકનું
😞દુઃખ ખેચી શકો તો કોશિશ કરજો,
સાહેબ 🌍દુનિયા તો શું 🌟ભગવાન
ખુદ>એ ફોટો 👍Like કરશે !!
હુ દુનિયા સામે લડી શકુ છુ પણ,
મારા અંગત 👫લોકો સામે લડી શક્તો નથી….
કારણ કે….એમની સાથે મારે 💪”જીતવુ” નથી
પણ 👨👨👧👧”જીવવુ” છે…
સાચી દિશા અને સાચા સમય નું જ્ઞાન ન હોય તો
આપણને ઉગતો સુરજ પણ આથમતો દેખાય…..
માણસને 🙃ખોટું ત્યારે જ બોલવું પડે છે….
જ્યારે લોકો ☑️ સાચું 🤔સમજવા તૈયાર નથી હોતા.
ના ડરાવીશ ⏱️સમય તુ મને,
તારી કોશિશ સફળ નહીં થાય.
કારણકે….જિંદગી ના મેદાનમાં 🚹ઉભો છું,
કેટલાય ના 🙏આશિર્વાદ નો…કાફલો લઈને..
અજબ રિવાજ છે આપણા દેશનો, નજર મર્દૉની ખરાબ હોય છે, અને સ્ત્રીઓને લાજ કાઢવાનું કહે છે
ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ..એટલું સમજી “જિંદગીના વૃક્ષ” પર કુહાડી ના વાર છે..!
તમે ભલે તમારા જીવનથી અસંતુષ્ટ હોવ. પણ ઘણા લોકો એવા હશે જે તમારા જેવુ જીવન જીવવા તરસતા હશે.
કોઇને ‘ સારા ‘ લાગશો, કોઈને ‘ ખરાબ ‘ લાગશો, પણ ચીંતા ના કરશો… જેવા જેના વિચારો હોય છે, તેવા જ તેના ‘ મૂલ્યાંકન ‘ હોય છે.
લાગણીઓ ના વ્યવહાર માં ખેલ ના કરાય વાલા. કારણ કે સાચા મિત્રોના ક્યાંય સેલ ના ભરાય. દોસ્ત તારી ગેરહાજરી એટલે ફીલ અને તારી હાજરી એટલે મહેફિલ.
રેતી માં ઢોળાયેલ ખાંડ કીડી વીણી સકે પરંતુ હાથી નહિ તેથી ક્યારેય નાના માણસ ને નાનો ના ગણવો ક્યારેક નાનો માણસ મોટું કામ કરી જાય છે..
લક્ષ્ય જેના ઊંચા અને મસ્ત હોય છે,
જીવન માં એની જ પરીક્ષા સખ્ત હોય…
એ તબીબ પણ રડી પડ્યો.
જ્યારે
બાળ મજૂર એ પુછ્યુ સાહેબ,
ભૂખ ના લાગે એવી કૉઈ દવા છે…
નથી મળતો સમય સ્નેહ થી વાતો કરવા માટે,
ક્યાંથી કાઢે છે સમય લોકો ઝગડો કરવા માટે ?
ઉમ્મીદ અને વિશ્વાસ નુ ઍક નાનુ બીજ, ખુશીયોના વિશાળ ફળો થી પણ વધારે સારુ અને શક્તિશાળી હોઈ છે.!!!
કઠોર પરિશ્રમ ક્યારેય વ્યર્થ નથી જતો.!!
મંજિલ સુધી પહોચવા માટે, સૌ પ્રથમ આપણે પોતાના ધ્યેય તરફ નિષ્ઠાવાન બનવુ પડે.
કોઇપણ વસ્તું કે માણસની એટલી બધી અપેક્ષા ન રાખવી કે તેના વગર જીવી ના શકાય.
અફવા એ એવું ઝડપી ગતીવાળું પક્ષી છે, જેની પાંખોને ક્યારેય ‘વા’ લાગતો નથી.
સાપ ઘરે જોવા મળે તો લોકો દંડો મારવા દોડે છે અને શિવ લિંગ પર જોવા મળે તો દુધ પીવડાવવા દોડે છે… સન્માન તમારું નહિ, તમારા સ્થાન અને સથિતિનું થાય છે.
આપણે જેમને સહુથી વધુ ચાહીએ તેમનામાં જ આપણને વધુ દુઃખ આપવાની શક્તિ રહેલી હોય છે.
દુનિયાની સાચી હકીકત જ્યાં સુધી “સાચી વાત” ઘરની બહાર નીકળે…… ત્યાં સુધીમાં તો “ખોટી વાતે” અડધી દુનિયા ફરી લીધી હોય છે.
સિંહ અને વાઘ ખુબજ શક્તિશાળી છે. પણ શિયાળ ક્યારે સર્કસમાં કામ નથી કરતો. (શાંતિથી વિચારજો )
બસ દિલ જીતવાનો જ હેતુ રાખજો. કારણ કે…… દુનિયા જીતીને પણ સિંકદર ખાલી હાથે જ ગયો…
જીવનમા જો ઍક્વાર કોઈ નિર્ણય કરી લ્યો તો પાછુ વળીને ક્યારેય ના જોતા, કેમકે પાછુ વળીને જોવાવાળા ક્યારેય ઇતીહાસ નથી રચતા.!!
મૂર્ખાઓ પાસેથી પ્રશનશા સાંભળવા કરતા, બુદ્ધીમાન ની ડાટ સાંભળવી વધારે બેહ્તર છે.!!
અવસર ની રાહે નઈ બેઠો તમે, આજનો અવસર જ સૌથી શ્રેષ્ઠ છે.!!!
જીવન મા સફળ થવા માંગો, તો સૌ પ્રથમ તમારમા રહેલા ઘમંડ નો નાશ કરો.!!
જો કોઈ માણસ કઈક શીખવાજ માંગતો હોઈ તો, તેની પ્રત્યેક ભુલ તેને કઈક ને કઈક શિખવી દે છે.!!!
ઍક રચનાશિલ વ્યક્તિ કઈક મેળવવાની ઈચ્છા થી પ્રેરિત થાય છે, નઈ કે કોઈ બીજાની હારથી.!!
કઈક કરી બતાવા વાળા લોકો માટે આ દુનિયાનુ કોઈપણ કાર્ય અસંભવ નથી.
મોટાભાગે લોકો ઍટલાજ ખુશ રહે છે, જેટલા ઍમણે ઍમના મનમા નક્કી કરેલુ હોઈ છે.
અત્યાર થી ઍ બની જવાનો પ્રયાસ કરો, જે તમે ભવિષ્ય મા બનવાના છો.!!!!
મેં તો પ્રેમના પાગલપણા માં, એમને પ્રભુ માની લીધા,
ભાન થયું સત્યનું જયારે, ત્યારે થયું પ્રભુ થોડો મારો એકલાનો હોય.
વાંધો નહિ તારી વફા ના મળી મને,
દુઆ કરું કે કોઈ બેવફા નાં મળે તને.
જેના દિલ પર વાગે છે એ આંખોથી નથી રોતા,
જે પોતાના નથી થયા એ કોઈના નથી થયા,
સમય કાયમ એજ શીખવાડે છે કે સપના તૂટી જાય છે પણ પુરા નથી થતા.
શાયરી ની દુનિયામાં પગલું માંડ્યું ત્યારે ખબર પડી,
દુઃખ ની મહેફિલમા પણ વાહ..વાહ..બોલાય છે.
જે સમયસર રીપ્લાઈ નથી આપતી
એ સમય આવે ત્યારે સાથ શું આપશે ?
હું પણ મારી લાગણીઓનું અભિયારણ
ચાહું છુ,
રોજ કોઈ આવી ને શિકાર કરી જાય કેમ
પોસાય!
કશું તૂટવાના સમાચાર આંસુ, અમારા
જીવનનું છે અખબાર આંસુ.
પ્રસંગો બધાં હોય છે સાવ હલકા, છતાં
નીકળે છે વજનદાર આંસુ.
“મેસેજ” માં નહી પણ “સ્ટેટસ” થી વાત કરે છે,
ગમે તેટલી નારાજ હોય પણ રોજ યાદ તો કરે જ છે.
ખબર છે અશક્ય છે તારો પ્રેમ પામવો,
પણ…
આ દીલની ચાહત તો બસ હજુ તુ જ છે.
જે મારી ડાયરી ના પાને પાને લખાયેલ છે,
એના Contact List માં પણ હું નથી…
હજારો છે છતા એમાં પણ તારો જ દીવાનો છું,
ખબર છે નથી તું મારી પણ હું તને જ ચાહવાનો છું.
આવારાઓ ની બિરાદરી માં સામેલ થયો વધુ એક આજે,
લો, મારો પણ પ્રેમ અધુરો રહી જ ગયો આજે…
લઈ લીધું મેં પ્રેમ ના વહેમ માંથી રાજીનામું સાહેબ,
વગર પગારમાં આટલું બધું ટેન્શન હવે આપણા થી નઈ પોસાય…
ભુકંપ માં પણ અખંડ રહી ગયો,
બસ,
તારા થી લાગેલા ઝટકા મા,
હું અંદર થી ખંઢેર થઇ ગયો!
સંગાથમાં મળતું સુખ આપણે ખોયું છે,
દિલ તો આપણાં બંનેનું સરખું રોયું છે.
સવાલ મારી આંખની ભીનાશનો નથી,
સવાલ તારા કોરા રહી ગયેલા દુપટ્ટા ના છેડાનો છે.
ડૂચો વાળેલો કાગળ નહીં, ખત છે,
તું ભલે ન વાંચે, મને લખવાની લત છે.
આંખ તો એક જ ભાષા સમજે છે પ્રેમ ની
મળે તો છલકે અને ન મળે તો પણ છલકે.
હું ક્યાં તને કહું છુ કે તુ મને પ્રેમ કર, બસ એક મારી તકલીફને તો મહેસુસ કર.
બસ એ દાખલો મને ના આવડ્યો, કે તારી બાદબાકી પછી શું વધે મારા માં..
ઘણુ બધુ કહેવુ હતું તમને, પણ, ક્યારેક શબ્દો ન મળ્યા ને ક્યારેક તમે.
લે નજર મારી ઉધાર આપું, જો પછી દિવાનગીની શું મજા છે.
રંગવા તને, રંગ હું, ખુબ પાકો લાવ્યો છું. પ્રેમમાં લસોટી, લપેટવા તને સિંદુર લાવ્યો છું..
તારા વગર ચાલવાની કોશિશ તો કરું છુ,
છતાય ઠોકર વાગે ત્યારે તારો જ હાથ શોધું છુ.
અરે જોને રોજ ધબકતા ધબકારા,
મૂકે તુ જો હાથ.. થાય થોડા હાશકારા.
તારું, જરૂખે આવવું, તને તે ગમતી રાત હતી,
મારું, તને નીરખવું, મને એ ગમતી વાત હતી.
એની કોઇ વૉરંટી કે ગૅરંટી નથી,
છતાં, વર્ષોથી પ્રેમની કિંમત ઘટી નથી.
આપે હંકાર્યો મારી જિંદગીનો રથ, આપનો હું કૃતાર્થ છું;
બાકી, હું ઇશ્કનાં કુરુક્ષેત્રમાં બધું જ હારી ગયેલ પાર્થ છું.
ઉમર અને જીંદગી મા ફરક બસ એટલો જ છે.
જે તારા વગર વીતે તે ઉમર.
જે તારી સાથે વીતે એ જીંદગી.
થીંજી ગયો હતો હું..જાણે વર્ષો નાં વર્ષ થી.
ભર શિયાળે ઓગળ્યો.. તારા હુંફાળા સ્પર્શ થી.
❣️કાયમ સાથે રહેવાથી પ્રેમ નથી વધતો,❣️
❣️ થોડા દુર રહેવાથી પ્રેમ નથી ઘટતો,❣️
❣️ પ્રેમ તો માણસ ના આત્મા માં વસે છે, ❣️
❣️ જે મોત ની સાથે પણ નથી મરતો,❣️
પ્રેમ માણસ ને કરમાવવા નથી દેતું, અને નફરત માણસને ખીલવા નથી દેતી….
એવું તો કાંઈ ખાસ નથી મારા ફોન માં કે હું પાસવર્ડ રાખું,
બસ થોડી થોડી વારે તારું નામ લખવું મને બહુ ગમે છે.
મને તો ચાહનારી આખી દુનિયા નઝર સામે જ પડી છે
પણ મારે તો તને ચાહવી હતી એટલે ભગવાને તને ઘડી છે.
સુકાવા નાખી એને ઓઢણી,
લીમડાની ડાળ મીઠી થઇ ગઇ.
એક ગમતું જણ મળ્યું, જેની સાથે મન મળ્યું,
ખબર પણ ના પડી, કયા જનમનું સગપણ મળ્યું.
છબી જેવી હોય તેવી પણ સમાવી લે તે ફ્રેમ,
વ્યક્તિ જેવી હોય તેવી પણ સંભાળી લે તે ‘પ્રેમ’
દિલ મારુ ઈચ્છે છે કે કંઈક એવુ ખાસ થાય,
વિતે જીંદગી તારી સાથે, ને સાથે જ લાશ થાય.
આવતાંની સાથે જ તું એવી છવાઇ ગઇ,
જાણે અત્તરની શીશી ખોલતાં ખુશ્બુ ફેલાઇ ગઇ.
આ બફારા અને બફારાથી થતા પરસેવાના સમ,
ભીનો તો તારી લાગણીઓથી જ થાઉં છું.
અડાડીજો હોઠે મને પણ ક્યારેક,
તારી લીપ્સ્ટીક જેટલોજ હું કોમળ છુ.
પેહલા હતી એટલી જ મને આજે પણ કદર છે,
હું બીજા કોઈનો નથી, એ ફક્ત તારા પ્રેમની જ અસર છે…
શરમને માર્યે ઝુકી જાય છે નજરો મારી,
જ્યારે નિષ્પલક નિહાળે મને નજરો તારી.
ટેરવે થી ઝુલ્ફો ને હટાવી નયન મીચી જાય છે,
તારા એજ ચિત્રમાં મારો પ્રણય વીતી જાય છે.
તને ખબર છે ? મારા જીવનની સૌથી સુંદર પળ કંઈ?
જયારે તું “Online” માંથી “Is Typing” થાય ને એ.
હું લાગણી નો માળો રચું ,
તુ પ્રેમના ટહુકા મુકીશ ?
મારી જાનુ જે દિવસે મારી સલામતી માટે દુઆ માંગે છેંને ત્યારે ગોલ્ડફેક પણ મારા ખીચા માજ તૂટી જાય છે.
મેતો ખાલી હોઠોથી જો તારુ નામ લીધુ, તો મારૂ દિલ પણ હોઠ જોડે લડી પડ્યુ કે ઍ ખાલી મારૂ જ છે.
આંખો મા છે તારાજ સપના, અને આ દિલને છે તારીજ તમન્ના, હંમેશા તૂ આમાજ સાથે રેહજે, બસ આટલી જ છે મારી ગુજારીશ.
ક્યારેય પણ આટલા બધા નહી હસતા કે તમને નજર લાગી જાય આ જમાનાની, કેમ કે બધી આંખો મારી જેમ પ્રમે ની નથી હોતી.
પ્રેમ આમજ કોઈ સાથે નથી કરી શકાતો, પોતાની ઓળખ ને ભૂલવી પડે છે, કોઈ બીજાને પોતાના બનાવવા માટે.
ના તો મને હિરોઈનની ચાહત છે, ના તો હૂ પરીયો પર મરુ છુ, હૂ તો ઍક પ્યારી, માસૂમસી છોકરી પ્રેમ કરુ છુ.
તારી જ વાતો, તારી જ ચિંતા, તારો જ ખ્યાલ, તૂ ભગવાન નથી, તો પણ બધી જ્ જગ્યાઍ તુજ દેખાય છે
તારા પ્રેમ પર મારો કોઈ અધિકાર તો નથી, પણ મારૂ દિલ કહે છે, મારા છેલ્લા સ્વાસ સુધી તારો ઇંતજાર કરુ.
વરસાદ માટે શું તરસે છે,
એ તો બધાં માટે વરસે છે,
ભીજાવુ જ હૉય તો મારી આંખોમાં જો,
જે ફક્ત તારા માટે જ વરસે છે.
“તુ” જાણે છે, સુંદર એટલે શુ?
પહેલો શબ્દ ફરી વાંચ !
તને જોઈને મારી આંખો DSLR થઇ જાય…
વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.
જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય…
લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ
તારી ઉદાસ આંખ માં સપના ભરી શકું,
મારુ ગજું નથી કે તને છેતરી શકું.
તમને જો હઠ અમને ભુલવાની, તો અમારી પણ ઍક હઠ છે તમને અમારી યાદ અપાવવાની.!!!
સાચા પ્રેમ મા શબ્દો ની નહી પણ, ઍક સાચી સમજણ અને વિશ્વાસ ની જરૂરીયાત હોઈ છે
મારી હસી નો પાસવર્ડ છે તૂ, હવે બીજી વખત નો પૂછતી કે મારી કોણ છે તૂ!!!!
જો તુ મને સાચેજ પ્રેમ કરતી હોઈ તો આવ મારી સામે, આમ સંતાઈ ને મારા સ્ટેટસ વાંચવાનો મતલબ શુ???
પ્રેમ ની હોળીઑ અમે રમવાની છોડી દીધી મેડમ, નયતર તો બધાજ ચેહરાઓ પર રંગ મારો જ હોત.
હજારો મા ખાલી મને ઍકજ વ્યક્તિ ની તલાશ છે, જે મારી ગેરહાજરી મા મારી બુરાઈ ના સાંભળી શકે.
“પ્રેમ” નો વ્યાપાર જ બંધ કરી દીધો સાહેબજી, કેમ કે ફાયદામા ખીચ્છૂ બળે અને, અને નુકસાની મા “દિલ” બળે!!
“દમ” કપડાઓ મા નહી ,પણ પોતાના જીગર પર રાખો ..કેમ કે વાત જો કપડાની જ હોત તો સફેદ ક્ફન રહેલો મડદુ પણ “સુલતાન મીર્જા” હોત.
હૂ તારાથી નારાજ થઈસ તો ઍ હદથી થઈસ, કે તારી આ સુંદર આંખો મારી ઍક જલક જોવા માટે પણ તરસી જસે.
દાદાગીરી તો અમે મર્યા પછી પણ કરશુ, લોકો પગે ચાલસે અને અમે ઍમના ખભા પર.
અમારી જેવા ભોળા છોકરાઑઍ જો દાદાગીરી શરૂ કરી દીધી, તો આ સુંદર છોકરિઑ ને કોણ સાચવશે.
હૂ બંદૂક ના #ટ્રિગર પર નહી, પરંતુ ખુદ ના #જિગર પર જીતૂ છુ.
અમારી આદતો ખરાબ નથી, બસ શોખ ઉંચા છે, નયતર તો કોઇ સપના ની ઍટલી ઔકાત નથી, કે જેને અમે જોઈયે અને ઍ પૂરુ ના થાય.
હૂ આજે પણ શતરંજની રમત ઍકલો જ રમુ છુ, કેમ કે મને મારા મિત્રો ની વિરૂદ્ધ મા ચાલ ચાલતા નથી આવડતુ.
મંજિલ તો મારી ઍ છે ક જ્યારે પણ હૂ હારુ, ઍ દિવસે જીતવાવાળા કરતા વધારે ચર્ચા મારી હારના થતા હોઇ.
ઍટલો બધો પણ ઘમંડ ના કર તારી જીત પર, શહેરમા તારી જીત કરતા તો વધારે ચર્ચા મારી હાર ના થાય છે.
લોકો ના બ્લડ ગ્રૂપમા (+) અને (-) આવે છે, પણ મારા બ્લડ ગ્રૂપ મા તો #Attitude આવે છે.
ખરાબ છિઍ ઍટલા માટે તો જિવિઍ છિઍ, સારા હોત તો આ દુનિયા આપણને જીવવા નો દેત.
પહેલી પસંદ છો તો એ રીતે રહો,
પછી બહુ અફસોસ થશે જયારે અથવા માં આવશો.
મારી ખૂશી અમુક લોકો જોઇ નથી સકતા,
પણ…
એ લોકો મારુ કઈ ઊખાડી પણ નથી સકતા.
તુ માત્ર Whatsapp મા Block કરી શકીશ,
હ્રદય મા Block કરવાનુ Option નથી.
હુ જે કાંઈ બોલુ તેની માટે હુ જવાબદાર
છુ…
પણ તમે જે સમજો છો તેની માટે નહિ…!
જેવા છીએ એવા જ અમને રહેવાદો, સ્પષ્ટ વક્તા છીએ ચોખ્ખું મને કહેવાદો …😏
જેની નઝર માં હું સારો નથી … I think તેમણે નેત્રદાન કરી દેવું જોઈએ ….😝
જે લોકો પોતાને કાઈક સમજે છે
એને અમે કાઈ નથી સમજતા
કાગળ ના કટકા તો અદાલત માન્ય રાખે,
અહિયાં તો આંખ ના ડોળા થી જ ફેસલો થાય
રાજ રીત જતી કરી
ખડ જો સાવજ ખાય તો,
લાજે સિહણ ના દુધડા
એને ભવ ની ભોઠપ થાય
લડી લેવું જ્યાં સુધી હ્રદયમાં થોડી ઘણી ‘હોપ’ હોય,
ભલે ને પછી સામે ગમે તેવી મોટી ‘તોપ’ હોય…!!!
પાધડી _વાળા _છીએ_ વાલા માન_ મા_ માથૂ _ઉતારી_ પણ_ દઈએ_ અને..
અપમાન_ મા _માથુ_ ઉડાવી_ પણ _ દઈએ
👉 ભલ 🐎ઘોડા🐎 વલ વંકડા હલ બાંધવા 🔫 હથિયાર🔫
🎷જાજી ફોજુ માં અનેક ફરે🎷
બાકી 👑દરબાર👑 ના દિકરા બાપ એકલા ફરે
🙏જય માતાજી 🙏
કળાઓ કુટુંબ* માં ન હોય,
*દોસ્તારૂ* માં *દગો* નાં હોય
બાકી
વિશ્રાસ *વારસા* માં અને *ખુમારી*
*ખાનદાની* માં હોય,
એના *વાવેતર* ના હોય.
રાજા તો અમે એ દિ જ બની ગયા તા જે દિ #પપ્પા એ કિધુ કે #માર_ખાઈને_ઘરે_ના_આવતા_. #બાકી_હું_જોઈ_લઇશ !🔪
સિંહ પોતાની તાકાત થી રાજા કેવાય
કારણ કે જંગલ માં ચુંટણી ના હોય મારા વાલા…
👑बाप बाप होता हे.👑
તું તો શું પગલી તારા પૂર્વજો પણ કેતા…. પટ માં પડેલો પાણો સારો……પણ વટ માં ચડેલો દરબાર ના સારો….!!!
હથીયાર ની શુ જરૂર….
જયારે સાવજ_જેવા દોસ્તો હોય તો..
દૂશ્મનો ના કાળજા એમ ને એમ ધૃજે હૌ વાલા…!👑
સાહેબ અમારી 😎#મોજ માં જ એટલો નશો છે કે ,
બીજા કોઈ ✌#નશા ની જરૂર નથી પડતી….👑
અરે__ લઇ આવજે …..તારા હોય એટલાવ ને ..25 કે 50 …પણ ….
જો એકાદો ઓળખતો હશે ને તો તરત જ કેશે…
#પાછા_વળો_વડીલ..આ_બાપુ_સાથે_ડખ્ખો_કરાય_એમ_નથી
ગાર વહેવાર અને પાછડ થી થયેલ વાર DarbaR
કયારે ના ભુલે હો…વાલા.!!!
👑હર હર મહાદેવ 👑
આફત આવે ઓચિંતી
ને જેદી ભેરુ ને પડે ભીહ
તેદી કેવું ના પડે ભાઈ ને
શિકાર કર તું સિંહ
કોઈ નું કહ્યું ના માનું એ મારી મરજી છે પણ
કોઈ નું મન જાળવું એ મારા સંસ્કાર છે.
🙏જય માતાજી 🙏
બંગડી વાળી ગાડી તો વાળી તો કિંજલ ને શોભે,
રાજપૂત ને તો મૂછ જ શોભે
નડ્યાં છે એને તો કાયદેસર નડીશ,
વાર લાગસે, પણ 100% નડીશ
#દમ તો વ્હાલા #કાળજા માં હોવો જોઈએ …!
બાકી તો…
#6-6 ગોલી વાલી પણ કમરે #લટકતી રહી જાઈ…!!
ચારેય બાજુએથી થતાં હોય #વાર પર #વાર ….!
તોય સાથે ઊભો રહે તેનું નામ #દરબાર ….!!! જય માતાજી
#સિંહ નું મન #સિંહણ ને જોઈને જ હરખાય છે ….!
કોઈ #કુતરી – #બકરી ને જોઈને નહીં …..!!
#ઊંચા #કુળ નો માનવી કોઈ દી કરે નહીં નીચું કામ …!
ઇ નાણા ખાતર નટવર કોઈ સિંહ નો કરે સલામ …!!
હોલા ઊડે હેત થી બીતા ફરે બાજ …..!
ચોર લૂંટારા સીમાડો ના ચડે ..
જ્યાં વસે #દરબારો_નો_સરતાજ
ઘોડા ની રણકાર વાગે ..
દરબાર નો આગાજ ગાજે ને જ્યારે …
યુદ્ધ ની રમજટ જામે ત્યારે ….
બધા કહે આ તો મારા વીરા “#Rajputo” લાગે ….!!!!
સિંહ ભૂખ્યો રે પણ ખડ ના ખાય ….!
એમ દરબાર નો દીકરો મોત ને ભેટે પણ …
#માર ના ખાય …..!
#જય_માતાજી
વાહ વાહ ત્યારે થાય છે …
જ્યારે શાયરો ની શાયરી પોસ્ટ થાય છે ….!
પણ…
રૂવાડા તો ત્યારે ઊભા થાય છે …
સાહેબ જ્યારે દરબારો ના ઇતિહાસ #Upload થાય છે ….!!!
અમારી આદતો ખરાબ નથી …!
બસ શોખ ઊંચા છે …
નહિતર તો કોઈ સપનાની એટલી ઔકાત નથી …
કે જેને અમે જોઈએ અને પૂરું ના થાય ….!
#તેવર તો અમે સમય આવે ત્યારે બતાવીશુ …!
#શહેર તમે ખરીદી લેજો પણ એના પર #હૂકુમત તો અમે ચલાવીશું ….!
લોકોના #બ્લડ ગ્રૂપ માં (+) અને (-) આવે છે …!
પણ #દરબારો ના બ્લડ ગ્રૂપ માં તો #Attitude જ આવે છે ….!!!
નથી બીતા અમે તલવાર કે કટાર થી …..
નથી બીતા અમે 100 કે 1000 થી ….
અરે અમે તો રણભૂમિ ના ખેલૈયા ….
દુશ્મન પણ કાંપે દરબાર ના એક હોંકારા થી ….!
અડધા કપાયેલ અંગ, રુધિર વહે હાડ …
તોય ના છોડે તલવાર, ભડ ખરો એ દરબાર ….!!!
લાખો કરોડો ને ધન દોલત દાન મા દે એને દાતાર કહેવાય,
પણ હસતા મુખે શીશ ઉતારી દાન મા દે એને ” દરબાર ” કહેવાય!
કાળજે થી વાઘ, આંખો માં આગ, છાતી જેની ફોલાદ, એજ 🔫 દરબાર 👑 ની ઓલાદ..
🚩જય_માતાજી🚩
ધીંગાણા નો ઢોલ સાંભળે અને સિંધુડા નો સુર થાય ને જે માણસ તેતર ની જેમ તરફડવા લાગતા હોય,
એને મરદાનગી ની શું ખબર પડે સાહેબ, એના માટે તો Darbar થવુ પડે!
વીરતા ના વાવેતર નો હોય વાલા ઈ તો ક્ષત્રિય ને વારસા માં જ હોય. .
📄રાજીનામુ_દેવુ_તે_સરળ_છે #રજવાડા 👑_દેવા_તે_નાની_વાત_નથી
દયા દાન ને દાતારી….,
માન મર્યાદા ને મૉટપ….,
વટ વચન ને વેર….,
આ બધા લક્ષણો દરબાર ના હો સાહેબ..
રાજપૂત ના ખોરડા કદાચ નાના હોય સાહેબ……પણ મન……મરદાનઞી……. અને….મહેમાનઞતી … તો કાયમ મોટા જ હોય
અમારી #Personality જ કઇંક એવી છે કે ….!
લોકો અમને જોઈને એક જ #Word બોલે કે “અરે #બાપુ તમે” …!!
હું દરબાર છું ભાઈ ભાઈ ધંધો કરતાં પણ આવડે
ને ધંધે લગાડી દેતા પણ આવડે.
અમારૂ “#પ્રોપર એડ્રેસ” ના હોય સાહેબ કારણ કે
“#સિંહ” ના ઠેકાણા ના હોય એ તો ગમે ત્યાં જોવા મળે.
#આબરૂ નડે છે સાહેબ
#નહીં તો #બીતા તો
કોઈના #બાપ થી પણ નથી
#jay_rajputana #jay_mataji
તમારામાં સંચાલનની આવડત જોઇએ, બાકી ભણેલા તો ભાડે મળે સાહેબ !
હજુ સુધી જીંદગીમા પૈસા તો નથી કમાયો, પણ અમુક જગ્યાએ નામ એવુ કમાવ્યુ છે કે જ્યાં પૈસા નહી પણ ફક્ત આપડુ નામ ચાલે છે
અમારા સપના જોવાનું મૅલી દૅ🙆 ગાંડી કારણ કૅ સાવજ 🐯🦁ના સપના જોવા માટે સીંહણ થાવુ પડૅ